ગુજરાત બનાસકાંઠા: ડીસાના 10 પોલીસકર્મીઓની તપાસના આદેશ અપાતા પોલીસ બેડામાં ખળભળાટ Nov 13, 2021 1 min read રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીમાં ફસાવી પોલીસે ખોટી રીતે પૈસા પડાવ્યા છે.