🔴 Breaking
અંકલેશ્વર:ત્રણ રસ્તા શાક માર્કેટમાં લારીઓ આગળ મુકાતાં મહિલાઓનો વિરોધ, પાછળ ખસેડવા માંગણીભરૂચ: સીટી સેન્ટરના સંચાલકોને રૂ.2 હજારનો દંડ, ગંદકી ફેલાવવા બદલ નગરપાલિકાની કાર્યવાહીભરૂચ:મુન્શી સંકુલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફ્ટી ટ્રેનિંગ યોજાઈભરૂચ: પ્રભારી મંત્રી  પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ, કુલ ૧૨૯૬ વિકાસ કામોના આયોજનને મંજૂરી અપાઈભરૂચ: ભરતી મેળામાં 511 ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિતદાહોદ : લઠ્ઠાકાંડ અને ખાતરની કાળાબજારી મામલેગર્જ્યા કોંગ્રેસ કાર્યકરો,વિરોધ રેલી યોજી અધિકારીઓને સોંપાયું આવેદનપત્રવલસાડ : રેલવે દ્વારા આગામી ૩ દિવસ સિગ્નલ અપગ્રેડિંગની કામગીરી હાથ ધરાશે,કેટલીક ટ્રેનો થશે રદ અને શોર્ટ-ટર્મિનેટપાટણ :  મહાદેવપુરાના ધૂળિયા મેદાનમાંથી નીકળેલી દીકરીઓએ ફૂટબોલમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યુંઅંકલેશ્વર:ત્રણ રસ્તા શાક માર્કેટમાં લારીઓ આગળ મુકાતાં મહિલાઓનો વિરોધ, પાછળ ખસેડવા માંગણીભરૂચ: સીટી સેન્ટરના સંચાલકોને રૂ.2 હજારનો દંડ, ગંદકી ફેલાવવા બદલ નગરપાલિકાની કાર્યવાહીભરૂચ:મુન્શી સંકુલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફ્ટી ટ્રેનિંગ યોજાઈભરૂચ: પ્રભારી મંત્રી  પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ, કુલ ૧૨૯૬ વિકાસ કામોના આયોજનને મંજૂરી અપાઈભરૂચ: ભરતી મેળામાં 511 ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિતદાહોદ : લઠ્ઠાકાંડ અને ખાતરની કાળાબજારી મામલેગર્જ્યા કોંગ્રેસ કાર્યકરો,વિરોધ રેલી યોજી અધિકારીઓને સોંપાયું આવેદનપત્રવલસાડ : રેલવે દ્વારા આગામી ૩ દિવસ સિગ્નલ અપગ્રેડિંગની કામગીરી હાથ ધરાશે,કેટલીક ટ્રેનો થશે રદ અને શોર્ટ-ટર્મિનેટપાટણ :  મહાદેવપુરાના ધૂળિયા મેદાનમાંથી નીકળેલી દીકરીઓએ ફૂટબોલમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું

Tag: <span>police</span>

કચ્છ : “હમારી જેલ મે સુરંગ” જેવો ઘાટ, કર્મચારીઓએ જ કરી મોલમાંથી રૂ. 13 લાખની ચોરી..!

Jan 6, 2022 1 min read

કચ્છ જિલ્લાના ગાંધીધામના ઓશિયા મૉલમાં થયેલી રૂપિયા 13 લાખથી વધુની ચોરીના મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે

દાહોદ : દેગાવાડાની પરિણીતાએ 2 સંતાનો સાથે કુવામાં ઝંપલાવ્યું, ત્રણેયના મોત…

Jan 5, 2022 1 min read

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામે અગમ્ય કારણોસર માતાએ પોતાના 2 બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું હતું.

અમદાવાદ : રૂ. 3 હજારની લેતીદેતીમાં મિત્રોએ જ કરી મિત્રની હત્યા, 3 હત્યારા મિત્રોની ધરપકડ.

Jan 2, 2022 1 min read

અમદાવાદ નજીક આવેલ સાણંદના મોટી દેવતી કોલટ રોડ પર ખેતરમાંથી યુવકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે…

અમદાવાદ: સામાન્ય ઝઘડામાં પતિએ તાવીજના દોરાથી ત્રીજી પત્નીનું ગળું દબાવી હત્યા કરી, બે પત્ની બંગાળમાં હતી

Dec 27, 2021 1 min read

અમદાવાદના શાહઆલમના બંગાળી વિસ્તારમાં સામાન્ય ઘર કંકાસના કારણે પતિએ પત્નીનું ગળુ દબાવી દઈ હત્યા કરી હતી.

સુરેન્દ્રનગર : લીંબડી-રાજકોટ હાઈવે પર ખાનગી બસમાંથી મુસાફરના રૂ. 88 લાખના સોનાની ચોરી, જુઓ CCTV

Dec 23, 2021 1 min read

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર એક હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ખાનગી બસમાંથી લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી…

અમદાવાદ: ન્યૂ યરની ઉજવણીમાં રાખજો ધ્યાન, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

Dec 22, 2021 1 min read

ગુજરાતમાં નાતાલના તહેવાર અને 31 ડિસેમ્બરે એટલે ન્યુ યરની રાત્રિની ઉજવણી લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ગાંધીનગર : પેપર લીક મુદ્દે AAPના કાર્યકરોએ કર્યો “કમલમ”નો ઘેરાવો, પોલીસે વરસાવી લાઠીઓ

Dec 20, 2021 1 min read

ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલય કમલમને ઘેરાવો કરવા ગયેલાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો

બનાસકાંઠા : ખારીયા નજીક એસ.ટી. બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળે મોત…

Dec 15, 2021 1 min read

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા-હારીજ રોડ ઉપર ખારીયા નજીક એસ.ટી. બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું…