Education રેલ્વેએ NTPC અને કેટેગરી-1ની પરીક્ષાઓ મુલતવી રાખી, તપાસ માટે કમિટીની રચના કરી Jan 26, 2022 1 min read ઉમેદવારોના વિરોધ બાદ રેલ્વેએ એનટીપીસી અને કેટેગરી-1ની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે.