લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાની હત્યા, પાટણના રાધનપુરની ઘટનાથી બે પરિવાર શોકમગ્ન
રાધનપુરમાં ઈસ્કોન શોપિંગ મોલમાં વિપુલ ખરીદી કરી રહ્યો હતો ત્યારે જ હત્યારો છરી લઈને તૂટી પડ્યો હતો