ભરૂચ: વાગરાના રહીયાદ ગામે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો,જરૂરિયાતમંદ લોકોએ લીધો લાભ
GACL એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ- અંકલેશ્વરના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.