અમરેલીમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ બાદ ઠેર ઠેર ભરાયા પાણી……..
બાબરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ થતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.