સુરેન્દ્રનગર: લીબડી ખાતે પરશુરામધામના પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું
સુરેન્દ્રનગરના લીબડી ખાતે પરશુરામ ધામના પ્રવેશદ્વારનું ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.