Education રાજસ્થાન REET પરીક્ષા રદ, લેવલ 2 ની પરીક્ષા ફરીથી લેવામાં આવશે Feb 7, 2022 1 min read રાજસ્થાન સરકારે રાજસ્થાન શિક્ષક ભરતી (REET 2021) પરીક્ષા રદ કરી છે.