કોંગ્રેસએ રામ મંદિર સમારોહનું આમંત્રણ નકારવાથી ભાજપ નારાજ, પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કર્યા આકરા પ્રહાર ..!
રામ લલ્લાના અભિષેક સમારોહમાં કોંગ્રેસના નેતાઓ ન આવવા પર ભાજપે નારાજગી વ્યક્ત કરી છે.