🔴 Breaking
ભરૂચ: RTO વિભાગ દ્વારા એક માસમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ  4,969 કેસ કરાયા, રૂ. 9.14 લાખના દંડની  વસૂલાતકોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન, પુત્રી જેની ઠુમ્મરે રડતી આંખે પિતાના અંતિમ સંસ્કાર કર્યાભરૂચ: દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિતજંતર-મંતર તરફ કુછ કરી રહેલા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોને પોલીસે અટકાવ્યા,જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ ભરૂચ : બાકી રહેલા-નવા પાત્ર મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ, એક પણ પાત્ર નાગરિક વંચિત નહીં રહે : ડો. નવનાથ ગવ્હાણેસુરત : બ્રાન્ડેડ સાબુના નામે નકલી ખેલ, લસકાણા પોલીસે ‘ઘર સોપ્સ’ના ડુપ્લીકેટ રેકેટનો કર્યો પર્દાફાશ, બે ઝબ્બેઅંકલેશ્વર: નવરાત્રી પહેલા વાદ્યોના રીપેરીંગ-ટ્યુનિંગનું કામ પૂરજોશમાંસુરત : નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છતાં ફાયર મંજૂરી મેળવવામાં આયોજકોની ઘોર ઉદાસીનતા!ભરૂચ: RTO વિભાગ દ્વારા એક માસમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ  4,969 કેસ કરાયા, રૂ. 9.14 લાખના દંડની  વસૂલાતકોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન, પુત્રી જેની ઠુમ્મરે રડતી આંખે પિતાના અંતિમ સંસ્કાર કર્યાભરૂચ: દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોતિ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા રહ્યા ઉપસ્થિતજંતર-મંતર તરફ કુછ કરી રહેલા રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદોને પોલીસે અટકાવ્યા,જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ ભરૂચ : બાકી રહેલા-નવા પાત્ર મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ, એક પણ પાત્ર નાગરિક વંચિત નહીં રહે : ડો. નવનાથ ગવ્હાણેસુરત : બ્રાન્ડેડ સાબુના નામે નકલી ખેલ, લસકાણા પોલીસે ‘ઘર સોપ્સ’ના ડુપ્લીકેટ રેકેટનો કર્યો પર્દાફાશ, બે ઝબ્બેઅંકલેશ્વર: નવરાત્રી પહેલા વાદ્યોના રીપેરીંગ-ટ્યુનિંગનું કામ પૂરજોશમાંસુરત : નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છતાં ફાયર મંજૂરી મેળવવામાં આયોજકોની ઘોર ઉદાસીનતા!

Tag: <span>road accident</span>

રક્ષાબંધનના દિવસે પાટણ શંખેશ્વર હાઇવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, કાર ટ્રક પાછળ ઘૂસી જતાં 3 યુવાનોને કાળ ભરખી ગયો

Aug 30, 2023 1 min read

શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાતાં ત્રણ યુવકોને ઘટનાસ્થળે જ કાર ભરખી ગયો છે.

દિલ્હી: રોહતક રોડ પર ટ્રકે પાછળથી કારને ટક્કર મારતા સર્જાયો અકસ્માત, દિલ્હી પોલીસના ઈન્સ્પેક્ટરનું મોત

Jul 30, 2023 1 min read

આજે સવારે દિલ્હીમાં માદીપુર મેટ્રો સ્ટેશન નજીક રોહતક રોડ પર એક ટ્રકે પાછળથી સિયાઝ કારને ટક્કર મારી દીધી…

વડોદરા : ફુલ સ્પીડમાં જતી કાર બ્રિજ પરથી ઊતરીને ધડાકાભેર અથડાતાં દીવાલ ધરાશાયી, ચાલકનું મોત…

Jul 26, 2023 1 min read

અમદાવાદ ઇન્સ્કોન બ્રિજ ઉપર નવ વ્યક્તિઓનો ભોગ લેનારી અકસ્માતની ગોઝારી ઘટના હજુ પણ લોકોના માનસ ઉપરથી દૂર થઈ…

અમદાવાદી યુવકનું કેનેડામાં થયું મોત, ચાલતા જતાં કારે હડફેટે લેતા મોત….

Jul 23, 2023 1 min read

કેનેડાના ઓન્ટારિયો પ્રોવિન્સના બેરી શહેર ખાતે એક એક્સિડન્ટમાં અમદાવાદના 19 વર્ષીય યુવાન વર્સિલ પટેલનું કાર એક્સિડન્ટમાં મોત નિપજ્યું…

અમદાવાદ : ચકચારી ઇસ્કોન બ્રિજ પરના અકસ્માતનું “તથ્ય” જાણવા આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર…

Jul 22, 2023 1 min read

ઇસ્કોન બ્રિજ પર ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત, આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસ રિમાન્ડની માંગણી.

અમદાવાદ ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત, મૃતક યુવાનોના ગામમાં છવાયો માતમ

Jul 21, 2023 1 min read

અમદાવાદના ઈસ્કોનબ્રિજ પર બુધવારે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં મોતને ભેટેલા બોટાદના યુવાનોના તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા…