Featured ભરૂચ : રાજમાર્ગો પર રખડતાં ઢોરનો અડિંગો, મોટા અકસ્માતની રાહ જોતું તંત્ર..! Jul 4, 2022 1 min read ભરૂચ શહેરના રાજમાર્ગો પર છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોર પોતાનો અડિંગો જમાવી રહ્યા છે.