અમરેલી : રૂ. 1ની નોટીસ મોકલનાર મહિલાકર્મીની PGVCLએ કરી બદલી, સહી કરનાર અધિકારી બાકાત રહેતા ખેડૂત નારાજ
વડીયા તાલુકાના નાની કુકાવાવના ખેડૂતને 1 રૂપિયાની નોટીસ ફટકારનાર PGVCLના મહિલાકર્મીની બદલી રાજુલા કરી નાખી પણ PGVCLના અધિકારી…
વડીયા તાલુકાના નાની કુકાવાવના ખેડૂતને 1 રૂપિયાની નોટીસ ફટકારનાર PGVCLના મહિલાકર્મીની બદલી રાજુલા કરી નાખી પણ PGVCLના અધિકારી…
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના કુકાવાવ ગામમાં ખેડૂતને PGVCL દ્વારા માત્ર 1 રૂપિયો બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે,