સુરત : RTIના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેરતો RTI એક્ટિવિસ્ટ પોલીસના હાથે ઝડપાયો, દસ્તાવેજી પુરાવા સહિતનો મુદ્દામાલ જપ્ત…
ઝોન-3 વિસ્તારમાં RTI એક્ટિવિસ્ટ શાકિર હુસૈન લાખાણીના મકાને પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસને મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા ગુજરાત…
