Featured રશિયાએ સીરિયા પર હવાઈ હુમલો કર્યો, 2 બાળકો સહિત 11 નાં મોત Jun 26, 2023 1 min read આ હુમલો ઇદલિબ પ્રાંતના જિસર અલ-શુગુર શહેરના બજારમાં થયો હતો.