જામનગર: આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા 108 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું કરાયુ આયોજન
જામનગર આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા 108 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા 108 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગરમાં વસંત પંચમી નિમિતે સતવારા સમાજ ગુલાબનગર દ્વારા છેલ્લા 24 વર્ષથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડના જૂજવાં ખાતે આયોજિત સમૂહ લગ્નમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે હાજરી આપી હતી.
અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલા ગુંજ ગ્રાઉન્ડ ખાતે રવિવારે છઠ્ઠો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી યોજાયો હતો.