નવસારી : આદિવાસી મત વિસ્તારમાં સહાનુભૂતિ મેળવવા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સંઘર્ષ યાત્રાનો પ્રારંભ કર્યો…
નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલે પોતાના મત વિસ્તારમાં સંઘર્ષ યાત્રાનું આયોજન કર્યું છે.