ભરૂચ : RTOમાં સાર્થી પોર્ટલ ઠપ્પ થતાં ઓનલાઈન કામગીરીને અસર, સેંકડો અરજદારો અટવાયા..!
ભરૂચ ARTO કચેરીમાં ફરી વાર સાર્થી પોર્ટલ બંધ થતાં ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની કરવામાં આવતી કામગીરી સ્થગિત કરવામાં આવી…