“સેવાકીય કાર્ય” : સુરેન્દ્રનગરની સગર્ભા બહેનો માટે પોષણક્ષમ આહારનું મેનુ બનાવાયું.
કુપોષણ માટે પ્રચલિત બનેલા રણકાંઠા વિસ્તારમાં કુપોષણ સામે પડકાર ઝીલ્યાની સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાની અનોખી કહાની સામે આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાતના 83મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું.