ભરૂચ : શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરના 15મા પાટોત્સવની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરનો પાટોત્સવ 15મા પાટોત્સવની ઉત્સાહ સાથે ઉજવણી કરાય મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા