ભરૂચ : સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ–2025 યોજાયો, સંગીતની સૂરાવલીએ લોકોને મંત્રમુગ્ધ કર્યા
સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે શુક્લતીર્થ ઉત્સવ–2025માં વિવિધ નૃત્યકૃતિઓ સહિત સંગીતની સૂરાવલીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા ભરૂચ | ગુજરાત…
