અમદાવાદ : કોરોનાને સામાન્ય ફલુ સમજવાની ભુલ ન કરતાં, જુઓ શું કહયું કોવીડ ટાસ્ક ફોર્સની ટીમે
રાજયભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે પણ હવે કોરોનાનો પહેલાં જેવો ડર લોકોને રહયો નથી.
રાજયભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે પણ હવે કોરોનાનો પહેલાં જેવો ડર લોકોને રહયો નથી.
સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસ અને નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે,
જેટ ગતિથી કોરોનાના કેસ વધી રહયાં છે ત્યારે સંક્રમણને રોકવા માટે "જેટ" ટીમની રચના કરવામાં આવી છે.
ભરૂચમાં પણ કોરોનાના કેસ વધી રહયાં હોવા છતાં લોકો બેદરકાર જણાય રહયાં છે.
ગુજરાત સહિત ભરૂચમાં કોરોનાએ ફરી માથુ ઉચકયું હોવા છતાં લોકો બેદરકાર જણાય રહયાં છે. લોકોની આ બેદરકારી જીવલેણ…