IND vs SA : ભારતીય ટીમ બેંગલુરુથી સાઉથ આફ્રિકા માટે રવાના, ઈતિહાસ રચવાની શાનદાર તક
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચો, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચો, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે
રાસી વેન ડેર ડુસેન જેવા બેટ્સમેન વિના જશે જેમણે આ ટેસ્ટ સિરીઝ કરતાં IPLને પ્રાધાન્ય આપ્યું હતું.