ઉનાળામાં પણ તુલસીનો છોડ રહેશે લીલોછમ, તો અપનાવો આ સરળ ટિપ્સ….
તુલસીના છોડને હંમેશા બપોરે 2 થી 5 વાગ્યાની વચ્ચે સૂર્યપ્રકાશથી બચાવો.
તુલસીના છોડને હંમેશા બપોરે 2 થી 5 વાગ્યાની વચ્ચે સૂર્યપ્રકાશથી બચાવો.
સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્રમાં આ છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીમાં માતા…