કરછ: રાત્રિ કરફ્યુના કારણે એસટી વિભાગે 75 રૂટ કર્યા બંધ, મુસાફરોને હાલાકી
કોરોનના કહેરને અટકાવવા ભુજ અને ગાંધીધામ શહેરમાં રાત્રિ કરફ્યુ અમલી બનાવવામાં આવતા એસટી ના પરિવહન પર અસર પડી…