🔴 Breaking
સાબરકાંઠા : પ્રાંતિજના લીમલા પાસે IIFL બ્રાન્ચ મેનેજર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા ઝડપાઈ, પ્રેમી ફરારભરૂચ:ઇલાવ ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હનુમાન ચાલીસાનું પારાયણ,પવનપુત્રને 56 ભોગ અર્પણ કરાયોભરૂચ : સંતોષી માતા યુવક મંડળ દ્વારા બાળ ગણેશની અનોખી શોભાયાત્રા, ગરીબ બાળકોને ચોપડા વિતરણઅંકલેશ્વર: દઢાલ ગામ નજીક અકસ્માતની ઘટના, કાર દુકાનમાં ઘુસી જતા દોડધામસુરતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે સચિન પોલીસે મોટી કાર્યવાહી બ્રાઉન શુગર સાથે ઓડિશાના 3 ને ઈસમને ઝડપી પાડ્યામહિલા એશિયા કપ 2026 : ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને માત્ર 55 રન પર સમેટીને 7 વિકેટે હરાવ્યુંરાશિ ભવિષ્ય 06 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસહરમનપ્રીત કૌરનો ઐતિહાસિક રેકોર્ડ! T20માં 150 મેચની કેપ્ટનશિપ કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી બનીસાબરકાંઠા : પ્રાંતિજના લીમલા પાસે IIFL બ્રાન્ચ મેનેજર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા ઝડપાઈ, પ્રેમી ફરારભરૂચ:ઇલાવ ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હનુમાન ચાલીસાનું પારાયણ,પવનપુત્રને 56 ભોગ અર્પણ કરાયોભરૂચ : સંતોષી માતા યુવક મંડળ દ્વારા બાળ ગણેશની અનોખી શોભાયાત્રા, ગરીબ બાળકોને ચોપડા વિતરણઅંકલેશ્વર: દઢાલ ગામ નજીક અકસ્માતની ઘટના, કાર દુકાનમાં ઘુસી જતા દોડધામસુરતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે સચિન પોલીસે મોટી કાર્યવાહી બ્રાઉન શુગર સાથે ઓડિશાના 3 ને ઈસમને ઝડપી પાડ્યામહિલા એશિયા કપ 2026 : ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને માત્ર 55 રન પર સમેટીને 7 વિકેટે હરાવ્યુંરાશિ ભવિષ્ય 06 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસહરમનપ્રીત કૌરનો ઐતિહાસિક રેકોર્ડ! T20માં 150 મેચની કેપ્ટનશિપ કરનાર વિશ્વની પ્રથમ ખેલાડી બની

Tag: <span>Surat Crime News</span>

સુરત : ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર ફૈઝલ ફટ્ટાની ચપ્પુના ઘા મારી હત્યા!,ઘટનાને અંજામ આપી હુમલાખોરો ફરાર

Sep 1, 2026 1 min read

સુરત શહેરના અત્યંત વ્યસ્ત એવા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર 48 વર્ષીય બિલ્ડર ફૈઝલ ફટ્ટાની અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુના ઉપરાછાપરી…

સુરત : માત્ર 10 અને 12 પાસની લાયકાત! ડિગ્રી વગર 26 વર્ષથી લોકોના જીવ સાથે ખેલતા ‘મુન્નાભાઈ’ ગિરફ્તાર.

Aug 28, 2026 1 min read

સુરત શહેરના પુણા અને ઉમરવાડા વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા 4 બોગસ ડોક્ટરોની પોલીસે  ધરપકડ કરી…

સુરત : ભેસ્તાનમાં ‘રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ’ના સતીશ મરાઠાની અત્યંત બર્બરતા પૂર્વક હત્યા,હુમલાખોરોએ માથું ફાડી નાખ્યું, આંગળીઓ કાપી ફેંકી દીધી!

Aug 6, 2026 1 min read

ભેસ્તાનમાં સતીશ મરાઠાની અત્યંત કરપીણ હત્યા લોહીલુહાણ હાલતમાં તરફડીયા મારતા પ્રાણપંખેરું ઉડ્યું જૂની અદાવત અને વર્ચસ્વની લડાઈમાં હત્યા…

સુરત : પાંડેસરામાં અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો,ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની કરી ધરપકડ

Aug 4, 2026 1 min read

પાંડેસરામાં અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો પત્ની છોડીને જતા મજાક ઉડાવતા મિત્રએ જ કરી હત્યા પશ્ચિમ બંગાળના યુવકની…

સુરત : સચિનમાં 14 વર્ષીય માઇનોર દીકરી પર દુષ્કર્મ,આરોપી કિશોર સામે BNS અને POCSO હેઠળ કાર્યવાહી

Jul 26, 2026 1 min read

સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષ અને 7 મહિનાની સગીરા પર દુષ્કર્મની સનસનીખેજ ઘટના સામે આવી છે.…

સુરત : ડિંડોલીના રાજમહેલ મોલમાં યુવકની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, 3 મિત્રો જ નીકળ્યા કાતિલ!

Jul 12, 2026 1 min read

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલમાં થયેલી સનસનાટીભરી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. જે યુવકની…

સુરત : મોબાઈલ બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં મિત્રની જ હત્યા કરનાર હત્યારા મિત્રની અમરોલી પોલીસે ધરપકડ કરી…

May 22, 2026 1 min read

35 વર્ષીય યુવકની તેના જ મિત્રએ સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી નાખી હતી, ત્યારે આ બનાવમાં પોલીસે હત્યારા મિત્રની…

સુરત : ચૂંટણી પહેલા એક્શનમાં પોલીસ, સુર્યા મરાઠી ગેંગનો રીઢો ગુનેગાર પિસ્તોલ સાથે જેલભેગો

Apr 10, 2026 1 min read

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ એક મોટી સફળતા મેળવતા કુખ્યાત 'સૂર્યા મરાઠી ગેંગ'ના સક્રિય સભ્ય અને 16 ગુનામાં સંડોવાયેલા દીપક…

સુરત : બાળકોના ઝઘડામાં સમજાવવા ગયેલા પિતા-પુત્ર પર ચપ્પુથી હુમલો, ઘાયલ પુત્રનું મોત, ઇજાગ્રસ્ત પિતા સારવાર હેઠળ…

Feb 8, 2026 1 min read

સુરતના અમરોલીના કોસાડ આવાસમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં પડોશીઓએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં 30…