ગુજરાત સુરેન્દ્રનગર : સાયલામાં કવોરીની આડમાં બાયો ડીઝલનો ગોરખધંધો ઝડપાયો Aug 22, 2021 1 min read સ્થળ પરથી 10 હજાર લીટર બાયોડીઝલ સહિત 7.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે.