Featured અમદાવાદ : સ્વીટી પટેલ ગુમ થવાના કેસની તપાસ ક્રાઇમ બ્રાંચે સંભાળી, પતિ છે શંકાના દાયરામાં Jul 21, 2021 1 min read સ્વીટી પટેલ દોઢ મહિના ઉપરાંતથી ગુમ, ડીવાયએસપી ચુડાસમા હવે કરશે તપાસ.