News ટાટા ગ્રીડ ફેલ થવાને કારણે મુંબઈમાં વીજળી સંકટ, અંધેરીથી ચર્ચ ગેટ સુધીની લોકલ ટ્રેન સેવા બંધ Feb 27, 2022 1 min read રવિવારે એટલે કે આજે મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.