પ્રીમિયમમાં વધારો થવાના ડરથી ઉતાવળમાં ટર્મ પ્લાન ન ખરીદો
મહામારીના જોખમ અને વધતા માંગના દબાણને ધ્યાનમાં રાખીને વીમા કંપનીઓ ટર્મ ઈન્સ્યોરન્સના પ્રિમિયમમાં સતત વધારો કરી રહી છે.