આતંકી સંગઠન ISIS વિરૂદ્ધ NIAની મોટી કાર્યવાહી, છ રાજ્યોમાં દરોડા, ઘણી ગેરકાયદે સામગ્રી જપ્ત
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે છ રાજ્યોમાં ISISની ગતિવિધિઓના સંબંધમાં શંકાસ્પદ લોકોના 13 સ્થળોની તપાસ કરી હતી.