વડોદરા : સાવલી ડ્રગ્સ કેસ મુદ્દે ડ્રગ્સ માફિયાઓનું આતંકી સંગઠન સાથે કનેક્શન..!, રાજ્યભરમાં ATSનું સર્ચ ઓપરેશન
ગુજરાત એટીએસ દ્વારા વડોદરાના સાવલી તાલુકામાં મોકસી ગામમાં આવેલી નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી 1125 કરોડનું ડ્રગ્સ પકડાયું…