દેશ રાણી એલિઝાબેથ II નું નિધનઃ ભારતમાં પણ રાષ્ટ્રીય શોકની જાહેરાત, 11 સપ્ટેમ્બરે ત્રિરંગો અડધો ઝુકાશે Sep 9, 2022 1 min read રાણી એલિઝાબેથના નિધન પર વિશ્વભરના નેતાઓ અને હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.