અંકલેશ્વર : વાહનચાલકો રહેજો “સાવધાન”, હવે આડેધડ વાહન પાર્કિંગ કર્યું તો થશે ટાયર લોક..!
આડેધડ વાહન પાર્કિંગ કરતાં લોકો સામે કાર્યવાહી, મુખ્ય માર્ગના વાહનોના ટાયરોને પોલીસે કર્યા લોક
આડેધડ વાહન પાર્કિંગ કરતાં લોકો સામે કાર્યવાહી, મુખ્ય માર્ગના વાહનોના ટાયરોને પોલીસે કર્યા લોક
પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનો પ્રારંભ, મોડીફાઇડ સાયલન્સર ધારવતા વાહનચાલકો દંડાયા