Featured બિહાર : મધેપુરામાં ટ્રક-ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત, 4 લોકોના મોત Mar 13, 2023 1 min read મધેપુરા જિલ્લામાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના કરૂણ મોત થયા હતા.