🔴 Breaking
ભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીભરૂચ : આમોદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું…સુરત : ફાયર સેફ્ટી મુદ્દે ગરબા આયોજકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર, દિવાળીમાં એક્સ્ટ્રા બસો-ગાંધીનગર મનપા ચૂંટણી અંગે પણ આપ્યા નિવેદનોઅંકલેશ્વર: ગોયા બજારમાં પૌરાણિક નવદુર્ગા મંદિર ખાતે કાયસ્થ સમાજ દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણીઅંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવ અંતર્ગત માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા યોજાય…ભરૂચ : આમ્રપાલી સોસાયટીના મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ, મંદિરમાં પ્રગટાવેલા દીવાથી પડદામાં આગ લાગી હોવાનું અનુમાન..!અંકલેશ્વર: અવાદર ગામે દીપડાની દસ્તકથી ફફડાટ, ગાયનો કર્યો શિકારભરૂચ: નવરાત્રીના પ્રારંભે તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાય ભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીભરૂચ : આમોદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું…સુરત : ફાયર સેફ્ટી મુદ્દે ગરબા આયોજકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર, દિવાળીમાં એક્સ્ટ્રા બસો-ગાંધીનગર મનપા ચૂંટણી અંગે પણ આપ્યા નિવેદનોઅંકલેશ્વર: ગોયા બજારમાં પૌરાણિક નવદુર્ગા મંદિર ખાતે કાયસ્થ સમાજ દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણીઅંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવ અંતર્ગત માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા યોજાય…ભરૂચ : આમ્રપાલી સોસાયટીના મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ, મંદિરમાં પ્રગટાવેલા દીવાથી પડદામાં આગ લાગી હોવાનું અનુમાન..!અંકલેશ્વર: અવાદર ગામે દીપડાની દસ્તકથી ફફડાટ, ગાયનો કર્યો શિકારભરૂચ: નવરાત્રીના પ્રારંભે તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાય 

Tag: <span>Turkey</span>

સદીનો વિનાશક ભૂકંપ : તુર્કીમાં ફરી આવ્યો ભૂકંપ, આ વખતે તેની તીવ્રતા 4.7, તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 34,000ને પાર

Feb 13, 2023 1 min read

ભારે તબાહીનો સામનો કરી રહેલા તુર્કીમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

સદીનો વિનાશક ભૂકંપ : તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 28 હજારને પાર, 10 દિવસનું નવજાત કાટમાળમાંથી રેસ્ક્યૂ કરાયું.!

Feb 12, 2023 1 min read

તુર્કી-સીરિયામાં સદીના સૌથી વિનાશક ભૂકંપમાં જ્યાં અત્યાર સુધીમાં 28,000 થી વધુ લોકોના મોત થયા છે,

સદીનો વિનાશક ભૂકંપ : તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 21 હજારને પાર, કાટમાળમાંથી હજુ પણ નીકળી રહ્યા છે મૃતદેહો..

Feb 10, 2023 1 min read

તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યાને લગભગ પાંચ દિવસ થઈ ગયા છે, પરંતુ કાટમાળ નીચેથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા…

તુર્કી-સીરિયામાં ભૂકંપ: તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 12,000ને પાર, કાટમાળ નીચે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન યથાવત..!

Feb 9, 2023 1 min read

મળતી માહિતી અનુસાર તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 12,000થી વધુ લોકોના મોત થયા છે.

સદીનો વિનાશક ભૂકંપ : તુર્કી-સીરિયામાં 7,700 થી વધુના મોત, 10 રાજ્યોમાં ત્રણ મહિના માટે કટોકટી જાહેર..!

Feb 8, 2023 1 min read

તુર્કી-સીરિયામાં 24 કલાકમાં ભૂકંપના 7 વિનાશક આંચકામાં 7,700થી વધુ લોકોના મોત થાય છે અને આ આંકડો વધી રહ્યો…

તુર્કીની સ્થિતિને લઈને પીએમ મોદી ભાવુક થયા, ભુજમાં આવેલા ભૂકંપને યાદ કર્યો

Feb 7, 2023 1 min read

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપના કારણે થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.

Turkey Earthquake: કકડાવતી ઠંડી વચ્ચે લોકો કાટમાળ નીચે ફસાયા, વાંચો તુર્કી ભૂકંપની કહાની.!

Feb 7, 2023 1 min read

તુર્કીએ (અગાઉનું તુર્કી) માં એક પછી એક અનેક ધરતીકંપોએ ભારે તબાહી મચાવી છે. ચારે બાજુ માત્ર ચીસો અને…

વિનાશક ભૂકંપના કારણે તુર્કી, લેબેનોન, ઇઝરાયલમાં 200થી વધુ લોકોના મોત, અનેક લોકો કાટમાળ નીચે દબાયા

Feb 6, 2023 1 min read

સોમવારે તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. આ ઘટનામાં 200 થી વધુ…

તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ, 4 દેશોમાં તબાહી: 95ના મોત

Feb 6, 2023 1 min read

તુર્કીમાં સોમવારે સવારે 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા પ્રમાણે, ગવર્નરે જણાવ્યું હતું કે અત્યારસુધીમાં 5…