🔴 Breaking
અંકલેશ્વર: કલેક્ટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયોભરૂચ: સારોદ ગૌહત્યા કેસમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન, 4 આરોપીઓને ઘટનાસ્થળે લઈ પહોંચી પોલીસઅંકલેશ્વર: નગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઇ, ઢોર માલિકો સામે થશે પોલીસ કેસ !અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનુ બનાવી સંતાડાયેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યોદાહોદ : ગોધરા રોડ પર ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની નકલી ઓફિસ બનાવી 28.60 લાખનું ફુલેકુ ફેરવતી ગેંગ ઝડપાઈભરૂચ: લાંબા સમયના વિરામ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડકગુજરાતમાં 28 IAS અધિકારીઓની બદલી,સ્મિત લોઢા સુરત DMC, પ્રભવ જોશી GIDCના જોઈન્ટ MD બન્યાસુરત :  ટેક્સટાઇલ ઉદ્યોગ પર મોટો ફટકો,યાર્નમાં બે જ દિવસમાં રૂપિયા 10નો ભાવ વધારોઅંકલેશ્વર: કલેક્ટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયોભરૂચ: સારોદ ગૌહત્યા કેસમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન, 4 આરોપીઓને ઘટનાસ્થળે લઈ પહોંચી પોલીસઅંકલેશ્વર: નગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઇ, ઢોર માલિકો સામે થશે પોલીસ કેસ !અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનુ બનાવી સંતાડાયેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યોદાહોદ : ગોધરા રોડ પર ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની નકલી ઓફિસ બનાવી 28.60 લાખનું ફુલેકુ ફેરવતી ગેંગ ઝડપાઈભરૂચ: લાંબા સમયના વિરામ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડકગુજરાતમાં 28 IAS અધિકારીઓની બદલી,સ્મિત લોઢા સુરત DMC, પ્રભવ જોશી GIDCના જોઈન્ટ MD બન્યાસુરત :  ટેક્સટાઇલ ઉદ્યોગ પર મોટો ફટકો,યાર્નમાં બે જ દિવસમાં રૂપિયા 10નો ભાવ વધારો

Tag: <span>Two killed</span>

અમદાવાદ : બાવળા-બગોદરા હાઈવે પર 4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ, 3 વાહનો બળીને ખાખ, 2 લોકોના મોત…

Dec 26, 2024 1 min read

અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 4 ભારે…

ભરૂચ: વાગરાના પણીયાદરા પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત,બે વ્યક્તિઓના કરૂણ મોત

Dec 19, 2024 1 min read

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિના…

વડોદરા: મંજુસરમાં ડમ્પર વીજ લાઇનને અડી જતાં લાગી આગ,ગોઝારા અકસ્માતમાં બે જીવતા ભૂંજાયા

Oct 29, 2024 1 min read

વડોદરાના સાવલી ખાતેની મંજુસર GIDCમાં એક ડમ્પર વીજ લાઈનને અડી જતાં આગ લાગી ગઈ હતી,સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે…

અંકલેશ્વર: અકસ્માતના 2 અલગ અલગ બનાવોમાં બે આશાસ્પદ યુવાનોના મોત, એકને ઇજા

Oct 29, 2024 1 min read

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા.જયારે અન્ય એકને ઈજાઓ પહોંચી…

અમદાવાદના નારોલમાં ગેસ ગળતરથી બે શ્રમિકોના કરૂણ મોત,જયારે 6 કામદારો સારવાર હેઠળ

Oct 27, 2024 1 min read

અમદાવાદના નારોલમાં ગેસ ગળતરથી 2 શ્રમિકોના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.નારોલની દેવી સિંથેટીક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી.…

મધ્યપ્રદેશમાં આર્મી ઓર્ડનન્સ ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટમાં 10થી વધુ કર્મચારીઓ ઘાયલ

Oct 22, 2024 1 min read

મધ્યપ્રદેશના જબલપુરની એક ફેક્ટરીમાં આજે વહેલી સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 10 થી વધુ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. દેશ , સમાચાર

પાટણ: હારીજ ચાણસ્મા હાઇવે પર ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત,બેના મોત અને 7 થયા ઇજાગ્રસ્ત

Oct 1, 2024 1 min read

પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઇવે પર ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના…

નવસારી : વિજલપોરના રામનગર રેલવે ટ્રેક પર બેસીને વાતો કરતાં 2 મિત્રો માલગાડી નીચે કપાયા…

Sep 19, 2024 1 min read

નવસારી જિલ્લાના વિજલપોર નજીક રામનગર વિસ્તારમાંથી પસાર થતા ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડર પર 2 યુવકોના ટ્રેનની અડફેટે મોત…

ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રકે બાઈક સવાર પરિવારને અડફેટે લેતા માતા પુત્રના મોત

Sep 18, 2024 1 min read

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો, ગુજરાત…