Featured આધાર કાર્ડની જેમ હવે, જમીન માલિકોને પણ મળશે “ULPIN” કાર્ડ… Nov 19, 2021 1 min read જમીનના માલિકોને પણ આધાર કાર્ડની જેમ જમીનની 14 અક્ષરની આગવી ઓળખ આપવામાં આવશે.