અમદાવાદ : સરકાર સમક્ષ પાટીદાર સમાજની માંગણી, બંધ બારણે બેઠક યોજાય…
વિધાનસભા ચૂંટણી પહેલા અલગ અલગ સમાજ પોતાની માંગણી સરકાર સામે રાખી રહ્યા છે
વિધાનસભા ચૂંટણી પહેલા અલગ અલગ સમાજ પોતાની માંગણી સરકાર સામે રાખી રહ્યા છે
અમદાવાદમાં નિર્માણ પામશે ભવ્ય ઉમિયાધામ ઉમિયાધામના નિર્માણ માટે 1,500 કરોડ રૂા.નો ખર્ચ
અમદાવાદના સોલામાં 1,500 કરોડ રૂપિયા ઉપરાંતની માતબર રકમથી આકાર લેનારા ઉમિયાધામનું ભુમિપુજન કરવામાં આવ્યું.