સોમનાથ : ગીર પંથકમાં માવઠાનો માર, ચણાના ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો
ગીર પંથકના ખેડુતોની શિયાળુ પાક સારો થવાની આશા પર માવઠાએ પાણી ફેરવી દીધું છે.
ગીર પંથકના ખેડુતોની શિયાળુ પાક સારો થવાની આશા પર માવઠાએ પાણી ફેરવી દીધું છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં શુક્રવારની વહેલી સવાર ધુમ્મસભરી જોવા મળી હતી.