અમદાવાદ: અર્બન-20 સમીટમાં ભાગ લેવા આવેલ વિદેશી ડેલિગેટ્સે ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
અમદાવાદમાં પહેલીવાર યોજાય રહેલ અર્બન 20માં ભાગ લેવા આવેલ વિદેશી ડેલિગેટ્સ દ્વારા વિવિધ ઐતિહાસિક ધરોહરની મુલાકાત લેવામાં આવી…

અમદાવાદમાં આગામી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન U20 (અર્બન-20) સમિટ યોજાશે.