અમદાવાદ : ઉત્તરાયણનો બંદોબસ્ત “ભારે” પડયો, 85 પોલીસકર્મીઓ સંક્રમિત
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વના બંદોબસ્તમાં ગયેલાઓ પોલીસકર્મીઓ પૈકી 85 જેટલા કોરોના પોઝીટીવ આવતાં દોડધામ મચી છે.
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વના બંદોબસ્તમાં ગયેલાઓ પોલીસકર્મીઓ પૈકી 85 જેટલા કોરોના પોઝીટીવ આવતાં દોડધામ મચી છે.
પતંગની દોરીથી અનેક પક્ષીઓ થયા ઘાયલ વન વિભાગના સહકારથી ખોલાયું સારવાર કેન્દ્ર ઘાયલ પશુઓ અને પક્ષીઓને અપાય સારવાર