Connect Gujarat

You Searched For "Vaccination News"

દેશમાં 176.19 કરોડથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી, જાણો પોઝિટિવ રેટની સ્થિતિ

23 Feb 2022 10:28 AM GMT
દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે જ દેશમાં રસીકરણ અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે.

ભારતમાં 15-18 વર્ષની વય જૂથના 2 કરોડ કિશોરોનું સંપૂર્ણ રસીકરણ, ગયા મહિને શરૂ થયું રસીકરણ

18 Feb 2022 2:41 PM GMT
દેશમાં કોરોના રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગયા મહિને જ 15 થી 18 વર્ષ માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું

રસીકરણનો આંકડો 173.42 કરોડને પાર, 24 કલાકમાં આટલા ડોઝ અપાયા

15 Feb 2022 7:51 AM GMT
દેશમાં કોરોના સામે રસીકરણનું કામ ઝડપથી થઈ રહ્યું છે. દેશમાં રસીકરણને લઈને નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના રસીના 164.59 કરોડથી વધુ ડોઝ અપાયા: કેન્દ્ર

31 Jan 2022 9:05 AM GMT
કેન્દ્ર દ્વારા દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના રસીની 164.59 કરોડથી વધુ રસીઓ પ્રદાન કરવામાં આવી છે

અરવલ્લી: બાળકોના રસીકરણમાં વાગ્યો ડંકો,15થી18 વર્ષના બાળકોનું રસીકરણ 100 ટકા પૂર્ણ

29 Jan 2022 7:25 AM GMT
ટૂંક જ સમયમાં 15થી18 વર્ષના બાળકોના રસીકરણનું લક્ષ્ય 100 ટકા પૂર્ણ કરી રાજયમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે

માત્ર 19 દિવસમાં 1 કરોડથી વધુ રસીના સાવચેતીના ડોઝ લાગુ કરાયા - આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા

28 Jan 2022 11:01 AM GMT
કોરોના વાયરસ સામે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે.

રસીકરણની ઝડપી ગતિ ચાલુ, આંકડો 161 કરોડને પાર

22 Jan 2022 8:39 AM GMT
આ સમયે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો તેનો મક્કમતાથી સામનો કરી રહી છે.

દેશમાં 50 ટકાથી વધુ કિશોરોને કોરોનાની રસી મળી, PMએ અભિનંદન પાઠવ્યા

19 Jan 2022 7:14 AM GMT
દેશમાં કોરોના સામે રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. રસીકરણ અભિયાન વચ્ચે સારા સમાચાર આવ્યા છે.

અમદાવાદ : વયસ્કો તથા ફ્રન્ટલાઇન વર્કર્સને "Booster" ડોઝ આપવાનો પ્રારંભ

10 Jan 2022 11:39 AM GMT
કોરોનાના વધતાં કેસોએ સૌની ચિંતા વધારી છે તેવામાં વયસ્કો તેમજ ફ્રન્ટલાઇન વર્કર્સને વેકસીનનો ત્રીજો ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

ભરૂચ : ઝઘડીયા તાલુકામાં કોરોના વોરીયર્સ સહિત આરોગ્ય કર્મચારીઓને બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત...

10 Jan 2022 9:24 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં કોરોના રસીના બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

સુરત : રસીકરણ માટે સગીરોમાં ઉત્સાહ, એક જ દિવસમાં 47 હજારથી વધુ સગીરોએ રસી લીધી...

4 Jan 2022 9:05 AM GMT
સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મનપા દ્વારા રસીકરણની કામગીરીને વધુ તેજ કરવામાં આવી છે

અમદાવાદ : ઓમિક્રોનના કેસ વધતાં લોકો થયાં દોડતા, રસીકરણ માટે લોકોનો પડાપડી

28 Dec 2021 9:47 AM GMT
રાજયમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલાં કોરોનાના કેસથી લોકોમાં ફરી એક વખત ભયનો માહોલ જોવા મળી રહયો છે.