રાજ્યમાં કોરોના રસીકરણને લાગી બ્રેક, 8 અને 9 જુલાઇ દરમિયાન વેક્સિનેશન સંપૂર્ણ બંધ
રાજ્યમાં કોરોના વેક્સિનેશનની ગતિ ધીમી પડી, સરકાર પાસે કોરોનાની રસીનો પૂરતો જથ્થો જ નથી..!
રાજ્યમાં કોરોના વેક્સિનેશનની ગતિ ધીમી પડી, સરકાર પાસે કોરોનાની રસીનો પૂરતો જથ્થો જ નથી..!
છાત્રો માટે અલગથી વેકસીન સેન્ટર શરૂ કરો, રીપીટર છાત્રોની પરીક્ષા ઓફલાઇન લેવાશે.
અમદાવાદમાં વેક્સિન લેવા લોકોની કતાર, વસ્ત્રાપૂર વેક્સિન સેન્ટર ખાતે બન્ને કંપનીની વેક્સિન ઉપ્લબધ્ધ.
વેક્સિન મેળવવા લોકોની પડાપડી, સિવિલ હોસ્પિટલ ખાતે લોકોની જોવા મળી કતાર.
કોરોના સામેની લડાઈમાં વેક્સિનેશન જ એક ઉપાય છે, ત્યારે હજી પણ ઘણા લોકો રસી લેતા ખચકાય છે, ત્યારે…
કાળમુખો કોરોના સામે રક્ષણ મેળવવા તથા તેને હરાવવા માટે વેકિસન એકમાત્ર રામબાણ ઈલાજ ગણાઇ રહ્યો છે.
4 હજારથી વધુ લોકોએ રસી મુકાવી
ભરૂચના ઝાડેશ્વર ગામના વેક્સિન સેન્ટર પર લોકોની ભીડ. શોશ્યલ મીડિયા પર ઉડયા ધજાગરા
18 વર્ષથી ઉપરના લોકો માટે હવે સ્થળ પર રજીસ્ટ્રેશન, દરેક નાગરિકોને વિનામુલ્યે આપવામાં આવશે રસી.
ધાણેટી આરોગ્ય કેન્દ્ર ખાતે રાજ્યમંત્રી વાસણ આહીરની ઉપસ્થિતિમાં વેક્સિન ઉત્સવ યોજવામાં આવ્યો હતો.