“મીશન ક્લીન સ્ટેશન” : વડોદરા રેલ્વે યાર્ડ વિસ્તારમાંથી મળી આવેલ બીયરના જથ્થા મામલે ફરાર રેલ્વે કર્મચારી પોલીસના હાથે ઝડપાયો…
વડોદરા રેલ્વે યાર્ડના મેમુ કાર શેડની બાજુમાં ઉંચાઇવાળી પાણીની ટાંકીના બેઝમેન્ટમાંથી પોલીસને સંગ્રહ કરી રાખેલ બીયરનો જથ્થો મળી…
