🔴 Breaking
અંકલેશ્વર:ત્રણ રસ્તા શાક માર્કેટમાં લારીઓ આગળ મુકાતાં મહિલાઓનો વિરોધ, પાછળ ખસેડવા માંગણીભરૂચ: સીટી સેન્ટરના સંચાલકોને રૂ.2 હજારનો દંડ, ગંદકી ફેલાવવા બદલ નગરપાલિકાની કાર્યવાહીભરૂચ:મુન્શી સંકુલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફ્ટી ટ્રેનિંગ યોજાઈભરૂચ: પ્રભારી મંત્રી  પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ, કુલ ૧૨૯૬ વિકાસ કામોના આયોજનને મંજૂરી અપાઈભરૂચ: ભરતી મેળામાં 511 ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિતદાહોદ : લઠ્ઠાકાંડ અને ખાતરની કાળાબજારી મામલેગર્જ્યા કોંગ્રેસ કાર્યકરો,વિરોધ રેલી યોજી અધિકારીઓને સોંપાયું આવેદનપત્રવલસાડ : રેલવે દ્વારા આગામી ૩ દિવસ સિગ્નલ અપગ્રેડિંગની કામગીરી હાથ ધરાશે,કેટલીક ટ્રેનો થશે રદ અને શોર્ટ-ટર્મિનેટપાટણ :  મહાદેવપુરાના ધૂળિયા મેદાનમાંથી નીકળેલી દીકરીઓએ ફૂટબોલમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યુંઅંકલેશ્વર:ત્રણ રસ્તા શાક માર્કેટમાં લારીઓ આગળ મુકાતાં મહિલાઓનો વિરોધ, પાછળ ખસેડવા માંગણીભરૂચ: સીટી સેન્ટરના સંચાલકોને રૂ.2 હજારનો દંડ, ગંદકી ફેલાવવા બદલ નગરપાલિકાની કાર્યવાહીભરૂચ:મુન્શી સંકુલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફ્ટી ટ્રેનિંગ યોજાઈભરૂચ: પ્રભારી મંત્રી  પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ, કુલ ૧૨૯૬ વિકાસ કામોના આયોજનને મંજૂરી અપાઈભરૂચ: ભરતી મેળામાં 511 ઉમેદવારોને રોજગારી પુરી પાડવામાં આવી, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિતદાહોદ : લઠ્ઠાકાંડ અને ખાતરની કાળાબજારી મામલેગર્જ્યા કોંગ્રેસ કાર્યકરો,વિરોધ રેલી યોજી અધિકારીઓને સોંપાયું આવેદનપત્રવલસાડ : રેલવે દ્વારા આગામી ૩ દિવસ સિગ્નલ અપગ્રેડિંગની કામગીરી હાથ ધરાશે,કેટલીક ટ્રેનો થશે રદ અને શોર્ટ-ટર્મિનેટપાટણ :  મહાદેવપુરાના ધૂળિયા મેદાનમાંથી નીકળેલી દીકરીઓએ ફૂટબોલમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું

Tag: <span>Vadodara</span>

વડોદરા:ભાયલી દુષ્કર્મનાં નરાધમ આરોપીઓનાં કૃત્યથી મુસ્લિમ સમાજમાં રોષ,દોષિતોને ફાંસીની સજાની કરી માંગ

Oct 8, 2024 1 min read

વડોદરાનાં  ભાયલીમાં સગીર યુવતી સાથેની સામુહિક દુષ્કર્મની ઘટનાને લઇ મુસ્લિમ સમાજમાં પણ રોષની લાગણી પ્રસરી ગઈ છે,અને વિધર્મી…

વડોદરા: વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં કૈરવી બુચના સ્વરની સુરાવલી સાથે ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા

Oct 8, 2024 1 min read

વડોદરા શહેરમાં સનફાર્મા રોડ પર આવેલા વાઇબ્રેટ નવરાત્રી મહોત્સવમાં નવરાત્રી રમઝટ જામી છે,અને ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી…

વડોદરા: AAPના કાર્યકર્તાઓએ ગૃહમંત્રીનું પૂતળા દહન કરતા પોલીસે કરી અટકાયત

Oct 7, 2024 1 min read

વડોદરાની નવી કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વધી રહેલા દુષ્કર્મની ઘટનાઓ સામે આમ આદમી પાર્ટીના…

વડોદરા: સંસ્કારી નગરીમાં દુષ્કર્મની ઘટનામાં નરાધમોને પોલીસે દબોચી લીધા

Oct 7, 2024 1 min read

વડોદરામાં ભાયલી વિસ્તારમાં નવરાત્રીની રાતે એક સગીરા ગેંગ રેપનો શિકાર બની હોવાની ચકચારી ઘટના બની હતી.અને પોલીસ માટે પણ…

વલસાડ:દહાણુ માતાજીના દર્શન કરી પરત ફરતા સુરતના પરિવારજનોની કાર ખાડીમાં ખાબકી, 4 લોકોનો બચાવ!

Oct 7, 2024 1 min read

વલસાડના ડુંગળી નજીક કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ખાડીમાં ખાબકી હતી જેમાં કારમાં ફસાયેલા ચાર લોકોને નજીકના…

વડોદરા: સંસ્કારી નગરીને લજ્જિત કરતી દુષ્કર્મની ઘટના, સગીરા સાથે ગેંગ રેપના બનાવથી ચકચાર

Oct 5, 2024 1 min read

વડોદરામાં ભાયલી વિસ્તારમાં નવરાત્રીની રાતે એક સગીરા ગેંગ રેપનો શિકાર બની હોવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે,પોલીસ દ્વારા બનાવ…

વડોદરા: કોર્પોરેશનના વોર્ડ 7ની કચેરી સામેના વિસ્તારમાં જ દૂષિત પાણી મળતા સ્થાનિકો પરેશાન

Oct 5, 2024 1 min read

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ની કચેરી સામેના જ વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે,છેલ્લા પંદર દિવસથી…

વડોદરા:આ સ્થળે માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે,વર્ષોથી ચાલી આવે છે પરંપરા !

Oct 5, 2024 1 min read

વડોદરાના માંડવી સ્થિત અંબામાતાના મંદિરે નવરાત્રી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. અહીં વર્ષોથી ફક્ત પુરુષોજ ગરબા ગાય છે.સાથે કુંવારી…

વડોદરા: યુનાઇટેડ વે ઓફ બરોડાના ગ્રાઉન્ડમાં કાદવ કીચડમાં ગરબે ઘૂમ્યા ખૈલૈયા

Oct 4, 2024 1 min read

વડોદરાના સૌથી મોટા ગણાતા ગરબા આયોજન યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા ખેલૈયાઓને ભારે…

વડોદરા: સાવલીમાં ગ્રીન પ્લાય કંપની સામે પ્રદૂષણના મુદ્દે સ્થાનિકોનો ઘેરાવો,જીપીસીબીએ શરૂ કરી તપાસ

Oct 3, 2024 1 min read

વડોદરાના સાવલી હાલોલ રોડને અડીને આવેલી ગ્રીન પ્લાય કંપની સામે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો,કંપની દ્વારા પ્રદૂષિત પાણી…