Connect Gujarat

You Searched For "valiya"

ભરૂચ: વાલીયાના ભુજયાવડ પાસે અકસ્માતમાં 2 લોકોના મોત

30 Aug 2023 3:42 PM GMT
વાલિયા-ડહેલી માર્ગ ઉપર ભુજયા વડ પાસે બે બાઈકો સામસામે ભટકાતાં નેત્રંગના યુવાનું મોત નીપજયું હતું. જ્યારે એક મહિલા સહિત ત્રણની ગંભીર ઇજાઓ પહોંચી...

ભરૂચ : વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓને રોટરી ક્લબ દ્વારા સન્માનીત કરાયા.

4 Feb 2022 12:51 PM GMT
ભરૂચ જિલ્લાના વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓને ઉચ્ચ કોલેજોમાં એડમીશન મળતા તેઓને પ્રોત્સાહિત કરવામાં

વાલિયા: કરસાડ ગામે શેરડીના ખેતરમાં આગ લગતા, દીપડીનું બચ્ચું ભડથું

10 Feb 2020 2:44 PM GMT
વાલિયા તાલુકાના કરસાડ ગામની સીમમાં શેરડીનાખેતરમાં આકસ્મીક રીતે આગ લાગતા દીપડી નું 20 દિવસ અગાઉજન્મેલું બચ્ચું બહાર ન નીકળી શકતા આગ માંભડથું થતા...

ભરૂચ : વાલિયાના 15 ગામોમાં વીજ ચેકીંગ હાથ ધરાયું, 100 કનેક્શનમાં ગેરરીતિ સામે રૂ. 17 લાખથી વધુનો દંડ

18 Jan 2020 6:41 AM GMT
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજકંપની દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાલિયા તાલુકાના 15 જેટલા ગામોમાંઘર વપરાશના વીજ મીટરોનું...