ખેડા : આઝાદીના અમૃત મહોત્સવે વાલ્લા ગામમાં અનોખું માતા સશક્તિકરણ અભિયાન યોજાયું
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા શૈક્ષણિક અને સામાજિક પ્રકારના સફળ અભિયાન માટે રાજ્યભરમાં જાણીતી છે.