અંકલેશ્વર: બચપન પ્લે સ્કૂલના વાર્ષિકોત્સવની ઉજવણી,વિવિધ સાંસ્ક્રુતિક કૃતિઓ રજૂ કરાય..!
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એ.આઇ.એ હોલ ખાતે બચપન પ્લે સ્કૂલના ૯માં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી