વલસાડ : શું તમારા ગામમાં પણ આવે છે આવા “વૈદ્યરાજ” !, જુઓ 2 ઢોંગીએ લોકોને કેવી રીતે છેતર્યા.
શહેરના ખડકી ભગડા કુંભારવાડ વિસ્તારમાં 2 ઢોંગીઓએ એક પરિવારની મહિલાને આયુર્વેદિક દવા પીવડાવી 9 હજાર રૂપિયા ઉઘરાવી લીધા…