જામનગર : આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા વીર હિન્દુ વિજેતા અભિયાન શરૂ કરાશે,પ્રવીણ તોગડિયા દ્વારા બેઠકનું આયોજન
જામનગરમાં રહેતા કાર્યકરના ઘરની મુલાકાત લેવામાં આવી હતી અને બેઠક યોજી વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.